Varta

બાળ વિભાગ અને વાર્તા

જૂઠનો રફુગર- પડયા પાણીમાં ગધેડાઓ, તે ભડભડ સળગી મર્યા, શિકાર ન થયો હરણનો, પણ શિકારી ધન્ય થયાખાંસાહેબ અને પાછા લખનઉના, એટલે ડિંગ હાંક્યા વગર કંઈ ચાલે ? અને ડિંગ પણ એવી ધડમાથા વગરની હોય કે ગધેડાને હસવું આવી જાય ! પણ હવે તો ખાંસાહેબને ગપ મારવાની એવી આદત પડી ગઈ કે છૂટતી જ ન હતી.એક વખત રસ્તામાં એક ફકીરને ભીખ માગતો જોયો. ખાંસાહેબ કહે : 'અલ્યા ભીખ માગે છે, એને બદલે કંઈ કામ કરતો હોય તો ?''મને કોઈ રાખે તો જરૃર કામ કરું.'' શું કામ કરશે, બોલ ?''હું જૂઠનો રફુગર છું.''હેં...!' ખાંસાહેબથી બોલી જવાયું.ફકીર કહે : ' હા ખાંસાહેબ ! હું જૂઠને એવી સરસ રીતે રફુ કરું છું કે, તે સાચું જ લાગે.' ખાંસાહેબને થયું કે ચાલો આ માનવીય કદીક કામ લાગશે. તેમણે એ ફકીરને નોકરીમાં રાખી લીધો. પણ તેઓ એ રફુગરની પરીક્ષા કરવા માગતા હતા.બંને જતા હતા. સામા મળ્યા મિયાં અચ્છન. તેમણે તરત જ ખાંસાહેબને પૂછયું,'કેમ કાલે કંઈ દેખાયા નહિ ખાંસાહેબ !''શિકારે ગયો હતો.' ખાંસાહેબે પણ કહી દીધું.' શું કહો છો ?' મિયાં અચ્છને પૂછયું : 'કોઈ શિકાર બિકાર હાથ લાગ્યો કે..?'ખા...

અનહદ પ્રેમ

                     અનહદ પ્રેમ


એશા ખૂબ હોશિયાર ને મમ્મી પપ્પાની લાડકી દીકરી મોટાભાઈ ને એશા પૂરો દિવસ ધમાલ મચાવી દે,
         સામાન્ય નાનું ઘર પણ ખૂબ સંતોષ વાળો પરિવાર એમાંથી એવા તો ચુલબુલી ને બધા ની વ્હાલી..
        સમયને જાતા વાર નથી લાગતી ને એશા દસમા ધોરણમાં આવે _છે. બોર્ડ ની પરીક્ષાની ખુબ તાલાવેલી ખુબ મહેનત કરે છે.. 
  પિતાને દિકરી નો સંબંધ ખુબ અલગ હોય છે. પિતાની આંખ જોઈ ને દિકરી કહી દે પપ્પા કેમ ઉદાસ છો! તમે
     એશા ને એના પપ્પા કંઈ ના કહેતા પણ એમના મનની વાત સમજી જતી..
     દસમા ની પરીક્ષા આપવા જ્યારે એશા જાય છે
ત્યારે ક્લાસ માં એનો નંબર શોધે છે.. ત્યારે પાછળથી જય કહે છે.. એ એશા તારો આગળ છે જય ખુબ ખુશ હોય છે કે એશા જેવી મારી આગળ હવે 
કોઈ વાંધા નથી હું તો પાસ જ છું,

જય એશાના સમાજ નો હોય છે... એના જય ક્લાસ માં હોય છે એ બાજુના ગામથી આવતો હતો..

સરસ રીતે પરીક્ષા પુરી થઈ ને વેકેશન ને રીઝલ્ટ આવી ગયું એશા ને 70% આને જય ને 94% આવ્યા,
     એશા ખુશ હતી
કેમકે કોઈ ટ્યુશન વગર એ પાસ થઈ હતી..
  
રીઝલ્ટ ના દિવસે બંને મળે છે. સ્કૂલ માં જય એશા ને એક બાજુ લઈ જાય છે.. ને એશા ને પુછે છે..
 શું? કરવા નું છે.. આગળ?
ને કહે છે હું તો ડોક્ટર બનીશ હવે અહિયાં નહીં. ભણું અને મારું એડમિશન લેવા અમદાવાદ જવું છે..
 પણ હું તને નહીં ભુલી કેમકે આજે હું પાસ થયો હોય તો તારા લીધે,
તું જ મારી આઈડી છે.. તું ગમે છે મને,. રોજ સ્કૂલ માં તને જોઈ ને જ હું આજે એ મુકામ પર પહોંચ્યા છું..

  તું ખુબ સારી છે. લાઈફ તારી સાથે જીવવી છે. શું?સાથે આપીશ મારો?
એશા અવાચક બની જાય છે..
ને જય ને કહે છે. એ બધું બરાબર છે પણ તું પહેલા ડોક્ટર બની જા એ મારું સપનું પુરુ કરીશ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

બાળ વિભાગ અને વાર્તા